કાલોલ: નગર પાલિકા વિસ્તારમાં મુખ્યમંત્રીનાં આદેશ અનુસાર નવાપુરા, કોલેજ રોડ વગેરેમાં રસ્તાના ખાડા પૂરવાની કામગીરી હાથ ધરાઈ
Kalol, Panch Mahals | Jul 18, 2025
પ્રાપ્ત વિગતો મુજબ કાલોલ નગરપાલિકા વિસ્તારમાં વરસાદી પાણી પડવાને કારણે ખાડાઓ પડી જતાં નગરજનોને ભારે મુશ્કેલીઓનો સામનો...