ધાનેરા: ધાનેરામાં ખરીદી વેચાણ સંઘના બેનર હેઠળ આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ.
ધાનેરા ખાતે ખરીદી વેચાણ સંઘ ના બેનર હેઠળ આજ થી ટેકા ના ભાવે મગફળી ની ખરીદી નુ સુભારંભ થયો છે જે ૭૦ દિવસ ચાલશે ત્યારે મોટી સંખ્યામાં ખેડૂતો મગફળી લઈને પહોંચશે , ધાનેરામાં ૨૦૭૧૪ જેટલા ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.