ઘાટલોડિયા: ગેરકાયદે સિમકાર્ડ વેંચતા ૩ ને સાયબર ક્રાઈમે ઝડપી પાડ્યા
આજે સોમવારે સાંજે ૬ વાગ્યાની આસપાસ સાઇબર ક્રાઇમેં ગેરકાયદેસર રીતે સીમકાર્ડ વેચતા 3 શખ્સોની કરી ધરપકડ.ગ્રાહકોની જાણ બહાર ફિંગર પ્રિન્ટ કરાવી વધારાના સીમકાર્ડ બારોબાર વેચતી હતી ટોળકી.કંબોડિયા અને દુબઈમાં સીમકાર્ડ મોકલી શોર્ટકટથી લાખોની કમાણી કરવાનો કરતા હતા ગેરકાયદે વેપાર.એજન્ટ તરીકે છત્રીઓ લગાવી બેસતા અને સીમકાર્ડ માટે આવતા ગ્રાહકોને સર્વર ડાઉન હોવાનું કહી ફિંગર પ્રિન્ટ લઈ તેમના નામે વધારાના સીમકાર્ડ આરોપીઓ ઇસ્યૂ કરાવતા.