આણંદ સ્થિત વિશ્વ વિખ્યાત અમૂલ માં નોકરી અપાવવા ના બહાને દલાલો સક્રિય બન્યા ના અહેવાલ ઉજાગર થતાં જ અમૂલના પૂર્વ ચેરમેન તથા ઠાસરાના ધારાસભ્ય સાથે ફોટો પડાવી તેને શેર કરી તેઓ સાથે ધરોબો હોવાના દાવા કરી અમૂલ માં નોકરી અપાવવા ના બહાને નાણાં ખંખેરતા ઇસમ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની રાવ ફરિયાદી દ્વારા ખેડા જીલ્લા પોલીસ વડા સમક્ષ નાખી હોવાનું જાણવા મળેલ છે.