ચોરાસી: સુરત યુનિવર્સિટી રોડ ખાતે સામાન્ય બોલાચાલી થતા મામલો મારા મારી સુધી પહોંચ્યો. સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી.
Chorasi, Surat | Nov 22, 2025 સુરત યુનિવર્સીટી રોડ ખાતે નો બનાવ ન જેવી બાબતે બોલાચાલી થતા મારામારી થઈ ઝગડા નો લાભ સુરત.. યુનિવર્સીટી રોડ ખાતે નો બનાવ ન જેવી બાબતે બોલાચાલી થતા મારામારી થઈ ઝગડા નો લાભ શખ્શો શખ્શો એ ૪ લાખ કિંમત ની ચેન આંત્રી લીધી જે બાદ મામલો ઉમરા પોલીસ સ્ટેશને પહોંચ્યો ઝાંપાઝપી નો વિડિઓ સોસીયલ મીડિયામાં વાઇરલવિડિઓ વાઇરલ થતા આરોપી ખુદ હાજર થઈ પોલીસ ને કહ્યું "ગુનો નોંધી લો અમારી પાસે ચેન જ નથી .."