સિહોર: શિહોર તાલુકાના ભાણગઢ ગામે હાલમાં પણ વગર ચોમાસે ચોમાસા જેવી પરિસ્થિતિ લોકોને હોડી માંથી પસાર થવું પડે છે
શિહોર તાલુકાના ભાણગઢ ગામે હાલ ચોમાસાની સિઝન પૂરી થઈ ગઈ છતાં પણ ભાણગઢ ગામથી તમારે આગળ જવું હોય એટલે કે પાળીયાદ જવું હોય તો તમારે ફરજિયાત હોડી માંથી જવાનું તમારે વાડીએ જવું છે તો હોડી માંથી જવાનું કારણકે તંત્ર દ્વારા આજ સુધી કોઝવેનું ધોવાણ થયું પછી રીપેરીંગ કરવામાં આવ્યો નથી હજુ સુધી મંજૂર થયો છતાં પણ કામ કરવામાં આવતું ન હોવાથી ગ્રામજનો ની માંગણી કોજવે નું કામ કરાવો