જિલ્લા ભૂસ્તર વિભાગની ટીમે વહેલી સવારે સપાટો બોલાવી ડીસા ધાનેરા હાઇવે ઉપર થી 6 ડમ્પર ઝડપી ત્રણ કરોડનો મુદ્દામાલ કબજલીધો
Palanpur City, Banas Kantha | Nov 20, 2025
બનાસકાંઠા જિલ્લા ભુસ્તર વિભાગની ટીમે આજે વહેલી સવારે રોયલ્ટી પાસ વિનાના છ ડમ્પર ડીસા ધાનેરા હાઇવે ઉપરથી ઝડપી લીધા હતા જોકે આજે ગુરુવારે 8:00 કલાકે મળેલી વિગતો પ્રમાણે જિલ્લા ભુસ્તર શાસ્ત્રી દ્વારા ત્રણ કરોડ રૂપિયા નો મુદ્દા માલ કબજો લઈ દંડનીય અકારવાહી હાથ ધરવામાં આવી છે