પંચમહાલ જીલ્લાના શહેરામાં વિદ્યાર્થીએ મહિલા શિક્ષિકાને થપ્પડ માર્યાની ઘટના સામે આવી હતી,જેની વાત કરીએ તો શહેરાની શ્રીમતી એસ.જે.દવે સાર્વજનિક હાઇસ્કૂલની ઘટના વિદ્યાર્થી પરીક્ષામાં મોડો આવતા શિક્ષિકા એ મોડો આવવાનું કારણ પૂછતાં વિદ્યાર્થીએ મહિલા શિક્ષિકાના ગાલ ઉપર થપ્પડ માર્યાનું સામે આવ્યું હતું અને સમગ્ર ઘટના સીસીટીવી કેમેરા કેદ થઇ હતી.ઘટનાને પગલે શિક્ષિકા એ