નવસારી: નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ બિલ કે આધાર પુરાવા વગરના ઇલેક્ટ્રોનિક ગેજેટ સાથે સિસોદ્રા પાસેથી ઝડપી પાડ
નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ બિલ કે આધાર પુરાવા વગરના એપલના નામવાળી(મેડ ઈન ચાઈના) અને અન્ય ચાઇના બનાવટના એરપોડ્સ તથા સ્માર્ટવોચનું વેચાણ કરતા ચાર ઇસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી કુલ 1.62 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં ઇલેક્ટ્રોનિક્સ સામાન અને બે એક્ટિવા વાહનોનો સમાવેશ થાય છે. LCB ના પોલીસ કોન્સ્ટેબલ અર્જુન પ્રભાકરભાઇ, નિલેશ રતીલાલ અને અર્જુનકુમાર હર્ષદભાઇને 29 નવેમ્બરના રોજ ખાનગી રાહે માહિતી મળી હતી. આ માહિતી અનુસા