ધંધુકા: *અપહરણમાં ગુનાના કેસના આરોપીને ઝડપી પાડતી ધંધુકા પોલીસ.<nis:link nis:type=tag nis:id=ધંધુકા nis:value=ધંધુકા nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dhandhuka nis:value=dhandhuka nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=અમદાવાદ nis:value=અમદાવાદ nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=amdavad nis:value=amdavad nis:enabled=true nis:link/>
*અપહરણમાં ગુનાના કેસના આરોપીને ઝડપી પાડતી ધંધુકા પોલીસ.* અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં નોંધાયેલ ગુનામાં સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી લઇ ગયેલ જે હાલ સુધી પકડાયેલ ન હતો. જેના થોડાક જ મહિનામાં સુરત ગ્રામ્ય જિલ્લામાંથી ઝડપી કાયદેસરની કાર્યવાહી કરતી ધંધુકા પોલીસ. ધંધુકા પોલીસ સ્ટેશન ખાતે તા:21/07/2025ના નોંધાયેલ અપહરણના ગુનાના આરોપી કલ્પેશ ઉર્ફે કલ્પો પુનિયાભાઈ ભુરીયા હાલ રહે પીપોદરા ગામ ખાતે લિડિયાદ સાઈટ તા: માંગરોળ જિલ્.