અરવલ્લી પોલીસની મોટી કાર્યવાહી સામે આવી.ધનસુરાના વડગામમાં બુકાનીધારી શખ્સો દ્વારા કરાયેલી લૂંટનો ભેદ ઉકેલાયો.છરીની અણીએ આપ્યો હતો લૂંટની ઘટનાને અંજામ ધનસુરાના વડગામમાં બુકાનીધારી 6 શખ્સોએ ધારદાર હથિયારો સાથે ચોરીને આપ્યો હતો અંજામ.સ્થાનિક પોલીસ, ઉચ્ચ અધિકારીઓ અને LCB, SOGની ટીમ ઘટનાસ્થળે પહોંચીને કરી હતી તપાસ.પોલીસે લૂંટના બનાવના 6 આરોપીઓને ઝડપી પડ્યા.પોલીસે પકડાયેલા છ આરોપીને કરાવ્યું કાયદાનું ભાન પોલીસે જાહેરમાં આરોપીઓનું સરઘસ કાઢ્યું