સુરત જિલ્લાની શ્રી કઠોર વિભાગ નાગરિક બચત અને| સહકારી મંડળીની આગામી ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ચૂંટણી અધિકારીએ મંડળીના| સત્તાધીશો દ્વારા મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવેલા સભાસદોના નામોને ફરીથી સામેલ કરવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણયથી સત્તાધારી પક્ષમાં ફફડાટ વ્યાપી ગયો છે.|