હળવદ: હળવદ-મોરબી હાઇવે પર ચરાડવા નજીક મોડીરાત્રીના પેટ્રોલ પંપ નજીક ટ્રક પલટી ખાઈ જતા સર્જાયો ગમખ્વાર અકસ્માત...
Halvad, Morbi | Nov 15, 2025 હળવદ-મોરબી હાઇવે પર શુક્રવાર મોડી રાત્રીના પસાર થતા એક ટ્રક ટ્રેઇલરના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ચરાડવા નજીક પેટ્રોલ પંપ પાસે ટ્રક પલટી ખાઈ જતાં ગમખ્વાર અકસ્માત સર્જાય હોય, જેમાં અહીંથી પસાર થતાં એક બાઇક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાની વિગતો મળી રહી છે...