ખેરગામ: ખેરગામના માંડવ ખડક તાડપાડા ફળિયા ખાતે એક સમયે ઝેરી દવા પી જતાં સાવ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો
ખેરગામ પોલીસમાં રામચંદ્ર હોસ્પિટલ ધરમપુર ના ડોક્ટર પ્રદીપ તીરે જાણ કરી હતી કે ભોગ બનનાર સુમનભાઈ ખાલાપાભાઈ ધનજીભાઈ પટેલ જેઓએ પોતાના ઘરે અગમ્યો કારણસર કચરો મારવાની ઝેરી દવા પી જતા તેમને 108 એમ્યુલન્સ મારફતે અત્રેની શ્રીમદ રામચંદ્ર હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવતા તેઓને દાખલ કરેલ છે હાલમાં સારવાર ચાલુ છે પેશન્ટ ભાનમાં છે જે અંગે પોલીસે જાણવા જોગનોધી વધુ તપાસ હાથ ધરી છે.