ધ્રાંગધ્રા: શહેરની મેન બજારમાં આડેધર પાર્કિંગ ટ્રાફિક સમસ્યા વકતા પોલીસે 20,વાહન ચાલકો સામે કાર્યવાહી કરી
ધાંગધ્રા શહેરની મેન બજારમાં એસબીઆઇ બેન્ક, શક્તિ ચોક શાકમાર્કેટ રોડ, પર ના વેપારીઓ દ્વારા ફૂટપટ ઉપર સામાન મેકીને દબાણ કરવામાં આવી રહ્યા છે અને આડેધર પાર્કિંગને લઈને ટ્રાફિક સમસ્યા વકરી ત્યારે લોકો દ્વારા આડેદર પાર્કિંગ કરતા પોલીસ દ્વારા ટુવિલર 20,મોટરસાયકલ જપ્ત કરી 10,000 થી વધુ રૂપિયા નો મોટરસાયકલ ચાલુકોને મેમો ભટકાડવામાં આવ્યો