વલ્લભીપુર: ચમારડી નજીક સળિયા ભરેલા બે ટ્રકના ડ્રાઇવરને માથાભારે ઈસમોએ ભગાડ્યા, કંપનીના માલિકને ધમકી આપી પોલીસ ફરિયાદ નોંધાઇ
Vallabhipur, Bhavnagar | Jul 2, 2025
લોખંડના સળિયા બનાવતી સાઈ ઇન્ફીનિયમ કંપનીના બે ટ્રક સળિયા લઇ ડ્રાઇવરો જતા હતા , તે દરમિયાન ચમારડી ગમે પહોંચતા ચાર...