આજરોજ સામે આવતી વિગતો અનુસાર રાજકોટ શહેરના મોરબી રોડ ઉપર આવેલા ઓમ પાર્કમાં રહેતા લીલાબેન નામના મહિલાએ ફીનાલપી લેતા તેઓની સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. કોટુંબી સાથે ઝઘડો થતા માઠું લાગે આવતા આ પગલું ભરી લીધાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું.