ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા (ટીટીએફઆઈ) અને ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન (જીએસટીટીએ) ના નેજા હેઠળ ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા (ટીટીએબી) વડોદરાના સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યુટીટી બીજી રાષ્ટ્રીય PARA રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ-૨૦૨૫-૨૬નું આયોજન કરવા માટે તૈયાર છે. આ ઇવેન્ટ ૨ ડિસેમ્બર ૨૦૨૫ થી શરૂ થશે અને ૪ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ પૂર્ણ થશે,મ્યુનિસિપલ કમિશ્નર તથા શહેર ભાજપા અધ્યક્ષ પણ ઉપસ્થિત રહ્યા.