ભરૂચ: ભરૂચ નગરપાલિકામાં મતદાર યાદી ખાસ સઘન સસ્પષ્ટ સુધારણા અભિયાન અંતર્ગત બે દિવસીય કેમ્પ શરૂ
ભરૂચ નગરપાલિકામાં મતદાર યાદી ખાસ સઘન સસ્પષ્ટ સુધારણા અભિયાન અંતર્ગત બે દિવસીય કેમ્પ શરૂ ભરૂચ મતદાર યાદીમાં સુધારા,નામ ઉમેરા તેમજ અન્ય જરૂરી પ્રક્રિયાઓ સરળ બને તે માટે ભરૂચ નગરપાલિકા અને મામલદાર કચેરી ખાતે અધિકારીઓ ની માર્ગ દર્શન હેઠળ ખાસ સંઘન સસીપ્ત સુધારણા કાર્યક્રમ હેઠળ 29 અને 30 તારીખે બે દિવસનો વિશેષ કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે....