અર્બન વિસ્તારમાં રહેતી મહિલાના ખાતામાંથી ફ્રોડ કોલ કરી પૈસા ઉપાડી લેવાયા આ મહિલાને ડીલેવરી દરમિયાન તમારા ખાતામાં 6000 રૂપિયા નાખવાના હોઇ તેથી તેઓના પાસેથી ઓટીપી માગી આધારકાર્ડ માગી અને તેઓના ખાતામાંથી બેલેન્સ ઉપાડી લેવામાં આવ્યું હતું જ્યારે ઉલ્લેખનીય છે કે આ મહિલાના ખાતામાં 340 જેટલી જ રકમ હતી વધુ થતા રહી ગયા હતા જ્યારે અન્ય એક મહિલાને આવો કોલ અર્બન વિસ્તારમાં આવ્યો હતો તે મહિલા દ્વારા તેઓએ તેઓના પતિ જોડે વાત કરી સાંજે તમને ઓટીપી આપસે તેવુ જણાવે