કોડીનાર: તાલુકાના ખેડૂતોને 10 કલાક વિજળી મળે તે માટે આમ આદમી પાર્ટી દ્વારા PGVCL અને GETCOને રજૂઆત કરાઇ
Kodinar, Gir Somnath | Aug 7, 2025
કોડીનાર તાલુકાના ખેડૂતોને સિંચાઈ માટે 10 કલાક વીજ પુરવઠો નિયમિત અને સળંગ પૂરો પાડવામાં આવે એવી માંગણી સાથે આજરોજ 12 કલાક...