કવાંટ: વાંટડા ગામે આદિવાસી યુવાને વિના મૂલ્ય 40થી વધુ બાળકોને અભ્યાસ કરાવે છે, લોકોએ તેમની કામગીરીની સરાહના કરી.
Kavant, Chhota Udepur | Jul 30, 2025
કવાંટ તાલુકાના વાંટડા ગામના એક યુવક વાલસિંગ રાઠવાને એવો વિચાર આવ્યો કે મારા આદિવાસીના બાળકોના ભવિષ્યનું શું? જો આને આજ...