બોટાદના અશોક વાટિકા વિસ્તારમાં રહેતા યુવાનનો ખિસ્સામાં રહેલો મોબાઈલ બ્લાસ્ટ થતા થયો આબાદ બચાવ.!
Botad City, Botad | Jul 31, 2025
યુવાન છેલ્લા પાંચ વર્ષથી mi નો મોબાઈલ નો ઉપયોગ કરતો હતો મોબાઈલમાં ક્યારેય ગરમ થવાનો, બેટરી ફૂલી જવાનો કોઈ પ્રશ્ન નહોતો...