પાંચ કુવા અને રેવડી બજારના દબાણો પર ‘દાદાનું બુલડોઝર’ અમદાવાદના ભરચક પાંચ કુવા અને રેવડી બજાર વિસ્તારમાં ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવાયું, કાચી-પાકી દુકાનો અને શેડના બાંધકામ સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી...
વટવા: પાંચ કુવા અને રેવડી બજારના દબાણો પર ‘દાદાનું બુલડોઝર’ ફરી વળ્યું - Vatva News