તલોદ પાસે આવેલા ઉંદણ ગામના એક શખસનું શામડાજી પાસે એક હોટલમાં ભેદી મોત નીપજી હોવાના જાણવા મળ્યા છે અહેવાલ સાબરકાંઠાના તલોદના ઉંદણ ગામના એક શખસનું શામડાજી પાસે હોટલમાં માં ભેદી મોત નીપજ હોવાનું જાણવા મળ્યું છે. મૃતકના સગાઓ લાશને હોટલ પરથી તલૂત સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ આવ્યા હતા. આ મામલે શામળાજી પોલીસે વધુ તપાસ હાથ ધરી