રાધનપુર: સહેસ ગામમાંથી પોલિસે જુગારધામ ઝડપ્યું,૨૦ આરોપીઓની ધરપકડ સાથે ૯.૫૨લાખનો મુદ્દામાલ ઝપ્ત કરાયો
Radhanpur, Patan | Jul 21, 2025
કાકોશી પોલીસ સ્ટેશન વિસ્તારના સહેસા ગામમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી માહિતીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.પોલીસે...