તલોદ નગરપાલિકા વિસ્તારના ફાટક નં.૫૩(ટી)રસ્તાની જગ્યાએ વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવો તલોદ નગરપાલિકા વિસ્તાર ખાતે આવેલ ફાટક નંબર.૫૩ (ટી) રેલવે ઓવરબ્રિજ મંજુર થયેલ હોય રેલ્વે ઓવર બ્રિજની કામગીરી પ્રગતિમાં હોઇ સ્થાનિક, રાહદારીઓ તેમજ વાહનોએ વૈલક્પિક રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. ભારે વાહનો માટે વૈકલ્પિક રસ્તા તરીકે મજરા ચોકડી થી પ્રાંતિજ તરફ તથા હરસોલ ચોકડીથી રખીયાલ વાવડી ચોકડી તરફનો રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. નાના વાહનો (લાઈટ વ્હિકલ) માટે વૈકલ્પિક રસ્