ચોટીલા અને નાની મોલડી પોલીસ સ્ટેશન દ્વારા જપ્ત કરાયેલા વિદેશી દારૂનો આજે નાશ કરવામાં આવ્યો. ચોટીલાના ઝરિયા મહાદેવ રોડ પર આવેલી સરકારી ખરાબાની ખુલ્લી જમીન પર સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચ.ટી. મકવાણાની અધ્યક્ષતામાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આ કાર્યવાહીમાં કુલ 53,947 દારૂની બોટલોનો નાશ કર્યો હતો ગૃહ વિભાગના 15 જુલાઈ, 2007ના ઠરાવ ક્રમાંક નશઘ/2007/318/ઇ.1 અનુસાર, પરપ્રાંતીય વિદેશી દારૂનો નાશ કરવા માટે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટને કમિટીના અધ્યક્ષ તરીકે ન