ચોટીલા: ચોટીલામાં જૂની પોલીસ ફરિયાદના મન દુઃખે મહિલાને ધમકી આપી છે અગાઉ સોસાયટીમાં ખરાબ વર્તન બાબતે ફરિયાદ નોંધાવી હતી
Chotila, Surendranagar | Jun 20, 2025
ચોટીલા ખાતે એક માસ પહેલા યુએફ ટાઉનશિપમાં મોહસીન લોલાડીયા વિરુદ્ધ સોસાયટી અને મહિલાએ ખરાબ વર્તન કરવા બદલ ચોટીલા પોલીસ...