લખતર: ઘણાદ ગામના ખેડૂતો ઘુડખરના ત્રાસથી પરેશાન, નિરાકરણ લાવવા પ્રતીક ઉપવાસ અને હડતાલની ચીમકી ઉચ્ચારી
Lakhtar, Surendranagar | Jul 17, 2025
લખતર તાલુકાના ઘણાદ ગામ ખાતે ઘણાદને સીમમાં શિડ્યુલ વનમાં ગણાતું ઘુડખર એટલે કે ખચર ના ત્રાસથી ખેતરોમાં વાવેલા પાકને ભારે...