જુનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ વિ.જે સાવજ ની સૂચના મુજબ વિલીંગ્ડન ડેમ ખાતે વધુ સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય અને પ્રવાસી સાથે પૂર્ણ વર્તન કરવા સૂચના કરેલ હોય ક્યારે લોકોની શાંતિ અને સુરક્ષા અર્થે હોમગાર્ડ જવાન શૈલેષ મકવાણા તથા પ્રફુલ કટારીયા વીલિંગડન ડેમ ખાતે ફરજ પર હોય તે સમય દરમિયાન એક યુવક આપઘાત કરવાના ઇરાદે ડેમ ખાતે આવેલ હોય છે ને બચાવી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.