વાંસદા: આંબા ગામમાં બ્રિજ બંધ થતા રસ્તો પણ બંધ કરાયો, વાંસદા ધરમપુરના નવા રૂટ અંગે ભાજપ કન્વીનરે માહિતી આપી
Bansda, Navsari | Jul 18, 2025
વાંસદા તાલુકાના આંબા ગામ ખાતે બ્રિજ આવેલો છે આ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. બ્રિજ બંધ થવાને કારણે આ રસ્તો બંધ થતા ધરમપુર...