ઓલપાડ: કીમ ગામ ખાતે કીમ વિભાગ નાગરિક યુવા સમિતિના યુવાનો દ્વારા માર્ગ અને મકાન વિભાગના અધિકારીને કરાઈ રજુઆત
Olpad, Surat | Jul 29, 2025
ઓલપાડ તાલુકાના કીમ ગામ આમતો તાલુકાનું સૌથી મોટુ ગામ છૅ અને આ ગામમાં એક સમસ્યાનું સમાધાન ના થાય ત્યાં બીજી સમસ્યા ઉભી થઈ...