સામરડા ગામનો વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલાયો: ધારાસભ્ય દેવાભાઈ માલમના હસ્તે ₹2.75 કરોડના કેનાલ પ્રોટેક્શન વોલનું ખાતમુહૂર્ત માંગરોળ તાલુકાના સામરડા ગામનો વર્ષો જૂનો અને જટિલ પ્રશ્ન હવે ઉકેલાવા જઈ રહ્યો છે. કેશોદ-88 વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમના સતત પ્રયત્નો અને સરકારમાં અસરકારક રજૂઆત બાદ, સામરડા ગામે કેનાલ પ્રોટેક્શન દિવાલ (સંરક્ષણ દીવાલ) બનાવવાનું કામ મંજૂર કરવામાં આવ્યું છે. આશરે પોણા ત્રણ કરોડ (₹2.75 કરોડ) ના ખર્ચે નિર્માણ પામના