ખેડબ્રહ્મા શહેરના હાર્દસમાં વિસ્તાર એટલે કે બસ સ્ટેશન વિસ્તાર વાલરણ ગામમાં રહી અને ડ્રાઇવિંગ નો વ્યવસાય કરતા એક વ્યક્તિને કાર ચાલકે ટક્કર મારી હતી જેને લઇ આ વ્યક્તિ ઘાયલ થયો હતો માથાના વાગે ઇજાઓ થતા તેને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો 108 મારફતે ત્યારે ફરજ પરના ડોક્ટરોએ તેને તાત્કાલિક ધોરણે સારવાર આપી હતી અને વધુ ઇજાઓને લઈ તેને રિફર કરવામાં આવ્યો હતો આ ઘાયલ વ્યક્તિને સાંજના સાત કલાકે જનરલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો