શહેરા: સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે 'સરદાર @ 150 યુનિટી માર્ચ'અંતર્ગત મોરવા હડફ વિધાનસભા વિસ્તારમાં આયોજન
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે 'સરદાર @ 150 યુનિટી માર્ચ'અંતર્ગત મોરવા હડફ વિધાનસભા વિસ્તારમાં આયોજિત “સરદાર પટેલ ગૌરવ યાત્રા” પદયાત્રાનું અંબેમાંના મંદિર ખાતે ભવ્ય જનસભા યોજાઈ: રાજ્યસભા સાંસદ ડૉ.જસવંતસિંહ પરમાર આપી પ્રતિક્રિયા