સુરત શહેરમાં હવે બિનજરૂરી અને સતત હોર્ન વગાડીને અન્ય વાહનચાલકો તથા રાહદારીઓને માનસિક ત્રાસ આપનારા લોકો સાવધાન, સુરત ટ્રાફિક-પોલીસે શહેરમાં પ્રથમ વખત બિનજરૂરી હોર્ન વગાડી ધ્વનિ-પ્રદૂષણ ફેલાવતા લોકો સામે મોટર વ્હીકલ એક્ટની કલમ 190(2) હેઠળ કાયદેસરનાં પગલાં ભરવાનો નિર્ણય લીધો છે,ટ્રાફિકના અન્ય નિયમ ભંગની જેમ જ હવે બિનજરૂરી હોર્ન વગાડનાર લોકોને 500થી લઈને 1,000 સુધીનો દંડ થઈ શકે છે,ટ્રાફિક-પોલીસ હાલમાં જાગૃતિ અભિયાન પર શરૂ