ચીખલી: ચીખલીના રાણી ફળિયા ગામ સરિયા ફળિયા ખાતે 23 વર્ષ મહિલાને સાસરીયામાં શારીરિક તથા માનસિક ત્રાસ આપતા ફરિયાદ નોંધાઈ
Chikhli, Navsari | Jul 24, 2025
ચીખલી પોલીસમાં સ્નેહાબેન એ ફરિયાદ નોંધાવી હતી કે આરોપી સ્નેહાબેન નો પતિ વિપુલભાઈ નરોત્તમભાઈ પટેલ તથા ફરિયાદી સ્નેહાબેન...