મોરબી: મોરબીમાં ધારાસભ્યએ લોકોના પ્રશ્નો ઉકેલવા શરૂ કરેલ whatsapp હેલ્પલાઇન નંબર ઉપર 18 કલાકમાં 250 જેટલી ફરિયાદો મળી
Morvi, Morbi | Jul 18, 2025
મોરબી શહેરમાં ચોમાસાની શરૂઆત થતા સમસ્યાઓનો રાફડો ફાટયો છે જેથી લોકો જન આંદોલન કરવા રોડ પર ઉતરી આવ્યા છે ત્યારે મોરબીમાં...