લખતર: લખતર તાલુકા વિઠલગઢ ઝમર અને ભાથરીયા ગામ ખાતે વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી
લખતર તાલુકા ફોરેસ્ટ વિભાગ દ્વારા વન્યપ્રાણી સપ્તાહ ઉજવણીમાં ફોરેસ્ટ વિભાગના આર એફ ઓ બી આર મકવાણાના સુચના મુજબ ફોરેસ્ટ વિભાગના વન રક્ષક અધિકારી બી.કે.સોલંકી અને વી.એમ.રાણા ઝમર પાથરીયા વિઠલગઢ ગામોની પ્રાથમિક શાળાના ધોરણ 6 થી 8 નાં 200 જેટલા જોડાયા હતા