ધંધુકા: *ધંધુકાના રાયકા ગામે તાલુકા કક્ષાનો 77મો પ્રજાસત્તાક દિવસની ઉજવણી.<nis:link nis:type=tag nis:id=rayka nis:value=rayka nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=રાયકા nis:value=રાયકા nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dhandhuka nis:value=dhandhuka nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ધંધુકા nis:value=ધંધુકા nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=પ્રજાસત્તાકદિવસ nis:value=પ્રજાસત્તાકદિવસ nis:enabled=true nis:link/>
*ધંધુકાના રાયકા ગામે તાલુકા કક્ષાનો 77મો પ્રજાસત્તાક દિવસની ઉજવણી.* અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરનો તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ રાયકા ગામના ખલવાડ રમતના મેદાને યોજાયો હતો. ધંધુકાના પ્રાંત અધિકારી દ્વારા રાષ્ટ્ર્ર ધ્વજને સલામી આપી, રાષ્ટ્ર્રગાનનું ગવાયુ હતું. પોલીસ અધિકારીઓ તથા પોલીસ સ્ટાફ દ્વારા તિરંગાને સલામી અપાઈ હતી. આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારીનું આગમન, ધ્વજવંદન, સલામી સહીત સાંસ્કૃતિક કાર્યક્રમ, ઇનામ વિતરણ તેમજ વૃક્ષારોપણ.