હળવદ: હળવદના બ્રાહ્મણી-1 ડેમમાંથી ચાલુ વરસાદે પાણી છોડાશે તો અજીતગઢ અને માનગઢની ખેત જમીનનું ધોવાણ થશે, રજૂઆત કરાઇ...
Halvad, Morbi | Jul 17, 2025
હળવદ તાલુકાના બ્રાહ્મણી-1 ડેમમાં ચોમાસામાં ચાલુ વરસાદે પાણી છોડવામાં આવશે તો અજીતગઢ અને માનગઢની ખેત જમીનનું ધોવાણ થશે....