માંગરોળના લોએજ ગામમાં મગફળીનો પાક પલળી જતા 55 વર્ષીય ખેડૂતે ઝેરી દવા પી આત્મહત્યા કરતાં પંથકમાં શોકની લાગણી માંગરોળ તાલુકાના લોએજ ગામમાં એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં પાક નુકસાનની સતત ચિંતા વચ્ચે એક ખેડૂતે આત્મહત્યા કર્યાનો બનાવ નોંધાયો છે. લોએજ ગામના 55 વર્ષીય ખેડૂત લખમણભાઈ નંદાણીયા દ્વારા ઝેરી દવા પી મોતને વહાલું કરવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર, ચાલુ સિઝનમાં ખેડૂત લખમણભાઈની મગફળીનો પાક ભારે વરસાદના કારણે પલળી ગયો હતો. પાકને થયેલા મો