આજે રવિવારે બપોરે ૪ વાગ્યાની આસપાસ મનીશ દોષીએ તેમના નિવાસ સ્થાનેથી આરોગ્ય વિભાગે જાહર કરેલા આકંડા મુદ્દે ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યુ હતુ કે ગુજરાતમાં 13થી 15 વર્ષની 1633 દીકરીઓ સગર્ભાના આંકાડા સામે આવ્યા.રાજ્યમાં ‘બાળલગ્ન પ્રતિબંધક કાયદાનો અમલ માત્ર કાગળ પર થાય છે.વધતા બાળ લગ્ન ગુજરાત માટે ચિંતાજનક.