માંગરોળ તાલુકાના શાહ ભીલવાડા હરસણી ટીંબરવા નાની પારડી માંગરોળ ગામ છ જેટલા ગામોમાં રસ્તા માટેની જમીન સંપાદન પ્રક્રિયા અંતર્ગત પ્રાંત અધિકારી દ્વારા તારીખ 9મીના રોજ ગ્રામસભા નું આયોજન થયું છે જેમાં અસરગ્રસ્ત ખેડૂતોને હાજર રહેવા જણાવવામાં આવ્યું છે
માંગરોળ: શાહ, ભીલવાડા સહિત ૬ ગામોમાં રસ્તા માટેની જમીન સંપાદન પ્રક્રિયા અંતર્ગત પ્રાંત અધિકારી દ્વારા ગ્રામસભા નું આયોજન થયું - Mangrol News