કાલોલ: વેજલપુર ચલાલી ચોકડી પર બાઈક ને એસટી વચ્ચે અકસ્માત બાઈક ઉપર સવાર પૈકી એક નું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત એક નો બચાવ
Kalol, Panch Mahals | Jul 24, 2025
વેજલપુર ચલાલી ચોકડી ઉપર બાઈક ને નડ્યો અકસ્માત બાઈક ઉપર બે સવાર પૈકી એક નું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત એક નો આબાદ બચાવ...