વેજલપુર: અમદાવાદમાં બોગસ હથિયાર લાયસન્સ કેસમાં મુખ્ય આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજુર
અમદાવાદમાં બોગસ હથિયાર લાયસન્સ કેસમાં મુખ્ય આરોપીની પોલીસે ધરપકડ કરી છે...આરોપી દેવા કાન્ત પાંડેની ગુજરાત ATS એ ધરપકડ કરી છે .. રવિવારે. 5.30 કલાકે પોલીસે જણાવ્યું કે,,આરોપી ઉત્તર પ્રદેશના એટા જિલ્લામાં વોન્ટેડ હતો..આરોપીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. જ્યા કોર્ટ દ્વારા આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે.