ખેરાલુ: ડભોડાના કેસરપુરાને અલગ ગ્રામ પંચાયત આપવાની દરખાસ્ત સામે તા.પં.પ્રમુખે જ TDOને વાંધા અરજી આપી
Kheralu, Mahesana | May 28, 2025
ખેરાલુના ડભોડા ગામથી કેસરપુરાને અલગ ગ્રામપંચાયત દરજ્જો આપવાની ગામલોકોની માગણીને લઈને ગ્રામસભા બોલાવી ઠરાવ કરી ખેરાલુ...