જામનગર શહેર: જામનગર શહેરના મયુરગ્રીન વિસ્તારમાં વર્લી મટકાનો જુગાર ઝડપી પાડતી પોલીસ
જામનગરના રોયલ સ્કુલ પાસે ગલીમાં ભાડેથી રહેતા જયદીપ બિપીન પ્રજાપતી નામના શખ્સને મયુરગ્રીન સોસાયટીના ગેઇટ નજીક રોડ પર જાહેરમાં વર્લી મટકાનો જુગાર રમતા રોકડા ૧૦૦ અને ચિઠ્ઠી સાથે પકડી લીધો હતો જેમા બેડેશ્વરના મોહસીન બુખારીનું નામ ખુલ્યું હતું.