ધ્રાંગધ્રા: સીટી પોલીસ ના પોલીસ કર્મચારી રૂપિયા 30 હજારની લાંચ લેતા આંબેડકર સર્કલ નજીક ACB ના રંગે હાથે ઝડપાયા
ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકના પોલીસ કર્મચારી શહેરનાં આંબેડકર સર્કલ નજીક ACB એ છટકુ ગોઠવી 30,000 ની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યો હતો જેમાં અરજદાર પાસે જુના ચાલતા કેસમાં મદદ કરી હોઇ અને હાલ કોર્ટમાં કેસ ચાલતો હોઇ 30 હજારની લાંચ ફરિયાદી પાસે માંગવામાં આવી હતી જેને લઈને ફરિયાદી દ્વારા મોરબી એસીબી નો સંપર્ક કરી ધાંગધ્રા આંબેડકર સર્કલ નજીક છટકું ગોઠવીને પોલીસ કર્મચારીને રંગે હાથે ઝડપવામાં આવ્યો હતો એસીબી ટીમ દ્વારા પોલીસ કર્મચારીને વધુ તપાસ